ચા ની ચાહત. આજથી આશરે પંદર વર્ષ પહેલાં મારી પ્રેયસી સાથે ગેલેક્સીના સામેનાં ભાગમાં ઉભો હતો. વિચાર તો ફિલ્મ જોવાનો હતો પરંતુ તેવામાં અચાનક બારેય મેઘ ખાંગા થયા. મેં અને મારી પ્રેયસીએ વિચાર કર્યો કે, હવે ઘરે જ જવાય. પ્રેમ અને વરસાદમાં પલળતા પલળતાં સ્કૂટર પર ઘર તરફ રવાના થયા. વરસાદને કારણે સખત શરીર ઠંડું ગાર થઇ જતાં મેં પ્રેયસીને ચા ઓફર કરી. તેણીએ કહ્યું કે, મને ચા ની આદત નથી. પણ મારા આગ્રહને વશ થઇ તેણીએ મારા કપમાં એક ચૂસ્કી ભરી. બસ એજ ચા નુ ચૂસ્કીએ તેણીને આદત લગાડી. ત્યાર બાદ તેણીને ચા ની ટેવ પડી ગઇ અને મને તેણીની. by ,,hitesh zala, bhuj

A Place to Talk | Tea is the elixir of life

Let's Connect

sm2p0