એક ૭૫ વર્ષ ની વિધવા ડોશી , ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ ની પણ દિલ સપનાઓ થી ભરેલું . વર્ષો થી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા ( America) જવાનું ! ડોશી એ અમેરિકા જવા ઊંધે કાંધ થઇ ને પ્રયત્નો ચાલુ કર્યા ને તેની આખી 'પાડાની પોળ' એની મદદ માં જોડાઈ - ને પછી સર્જાય - સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કૉમેડી - United States of Paada Ni Pol. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને ટીપોસ્ટ , પરીન લાઈફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ ના સહયોગ થી લાવે છે - યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ . ૨૭ ઓક્ટોબર , હેમુ ગઢવી મીની હોલ. Written and Directed by Saumya Joshi Artists: Prem Gadhavi, Jigna Vyas, Hemin Trivedi Venue: Hemu Ghadhvi Hall(Mini), Tagore Marg, Rajkot Ticket Price: INR 400, 300 Contact No: +91- 6354995001

A Place to Talk | Tea is the elixir of life

Tea Post, A Place to Talk | Tea is the elixir of life

એક ૭૫ વર્ષ ની વિધવા ડોશી , ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ ની પણ દિલ સપનાઓ થી ભરેલું . વર્ષો થી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા ( America) જવાનું ! ડોશી એ અમેરિકા જવા ઊંધે કાંધ થઇ ને પ્રયત્નો ચાલુ કર્યા ને તેની આખી 'પાડાની પોળ' એની મદદ માં જોડાઈ - ને પછી સર્જાય - સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કૉમેડી - United States of Paada Ni Pol.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને ટીપોસ્ટ , પરીન લાઈફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ ના સહયોગ થી લાવે છે - યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ .
૨૭ ઓક્ટોબર , હેમુ ગઢવી મીની હોલ.

Written and Directed by Saumya Joshi
Artists: Prem Gadhavi, Jigna Vyas, Hemin Trivedi
Venue: Hemu Ghadhvi Hall(Mini), Tagore Marg, Rajkot
Ticket Price: INR 400, 300
Contact No: +91- 6354995001

એક ૭૫ વર્ષ ની વિધવા ડોશી , ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ ની પણ દિલ સપનાઓ થી ભરેલું . વર્ષો થી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા ( America) જવાનું ! ડોશી એ અમેરિકા જવા ઊંધે કાંધ થઇ ને પ્રયત્નો ચાલુ કર્યા ને તેની આખી 'પાડાની પોળ' એની મદદ માં જોડાઈ - ને પછી સર્જાય - સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કૉમેડી - United States of Paada Ni Pol. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને ટીપોસ્ટ , પરીન લાઈફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ ના સહયોગ થી લાવે છે - યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ . ૨૭ ઓક્ટોબર , હેમુ ગઢવી મીની હોલ. Written and Directed by Saumya Joshi Artists: Prem Gadhavi, Jigna Vyas, Hemin Trivedi Venue: Hemu Ghadhvi Hall(Mini), Tagore Marg, Rajkot Ticket Price: INR 400, 300 Contact No: +91- 6354995001

Let's Connect

sm2p0