મિત્રો - વડીલો - ચા રસીકો !!! ફરી એક વખત રાજકોટ વાસીઓ માટે અદભુત આયોજન આવતી કાલે શુક્રવારે 15/11/2019 ના રોજ રાજકોટ TeaPost The દેશી Cafe ખાતે કરેલ છે.. લાખો ગુજરાતીઓ ના હ્રદય મા પોતાના વિચારો અને લેખો દ્રારા અનોખુ સ્થાન મેળવનાર કોમળ હ્રદય ના લેખક અને સ્પષ્ટ વક્તા જયભાઇ વસાવડા અને અમદાવાદ ના લોકપ્રિય રેડયો જોકી RJ Devki સાથે સીઘ્ઘો સંવાદ કરશે ગુજરાત સમાચાર અને હાલના સંદેશ ના તંત્રી શ્રી Jayesh Thakrar.. આપ સૌ પણ તમારા પ્રશ્ર્નો પુછી શકશો. તો આવો આવતી કાલે મળીએ... વઘુ માહિતી માટે... 7778889921

ચા_રસીકો, ચાય_હિંન્દ

Tea Post,  ચા_રસીકો, ચાય_હિંન્દ

મિત્રો - વડીલો - ચા રસીકો !!!

ફરી એક વખત રાજકોટ વાસીઓ માટે અદભુત આયોજન આવતી કાલે શુક્રવારે 15/11/2019 ના રોજ રાજકોટ TeaPost The દેશી Cafe ખાતે કરેલ છે..

લાખો ગુજરાતીઓ ના હ્રદય મા પોતાના વિચારો અને લેખો દ્રારા અનોખુ સ્થાન મેળવનાર કોમળ હ્રદય ના લેખક અને સ્પષ્ટ વક્તા જયભાઇ વસાવડા અને અમદાવાદ ના લોકપ્રિય રેડયો જોકી RJ Devki સાથે સીઘ્ઘો સંવાદ કરશે ગુજરાત સમાચાર અને હાલના સંદેશ ના તંત્રી શ્રી Jayesh Thakrar.. આપ સૌ #ચા_રસીકો પણ તમારા પ્રશ્ર્નો પુછી શકશો.

તો આવો આવતી કાલે મળીએ...

વઘુ માહિતી માટે... 7778889921

#ચાય_હિંન્દ

મિત્રો - વડીલો - ચા રસીકો !!! ફરી એક વખત રાજકોટ વાસીઓ માટે અદભુત આયોજન આવતી કાલે શુક્રવારે 15/11/2019 ના રોજ રાજકોટ TeaPost The દેશી Cafe ખાતે કરેલ છે.. લાખો ગુજરાતીઓ ના હ્રદય મા પોતાના વિચારો અને લેખો દ્રારા અનોખુ સ્થાન મેળવનાર કોમળ હ્રદય ના લેખક અને સ્પષ્ટ વક્તા જયભાઇ વસાવડા અને અમદાવાદ ના લોકપ્રિય રેડયો જોકી RJ Devki સાથે સીઘ્ઘો સંવાદ કરશે ગુજરાત સમાચાર અને હાલના સંદેશ ના તંત્રી શ્રી Jayesh Thakrar.. આપ સૌ #ચા_રસીકો પણ તમારા પ્રશ્ર્નો પુછી શકશો. તો આવો આવતી કાલે મળીએ... વઘુ માહિતી માટે... 7778889921 #ચાય_હિંન્દ

Let's Connect

sm2p0